શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (08:08 IST)

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:

heart attack vs cardiac arrest
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:'

યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં હોર્ટ એટેકથી 24 કલાકમાં 3ના મોત થયા છે.