સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2020 (15:36 IST)

Weather update- કચ્છનાં નખત્રાણા તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં ચાલુ

કચ્છમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ
કચ્છના ગામડાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં 
ભુજમાં કમોસમુ ઝાપટું પડ્યું , પાણી વહી નીકળ્યા
ભચાઉ તેમજ આજુ બાજુના વિસ્તાર મા કમોસમી વરસાદ 
અબડાસા ના ગામડાઓ માં પાણી વહી નીકળ્યા
 નખત્રાણા, અંજાર ગાંધીધામ, તાલુકા માં પણ વરસાદી ઝાપટા
રાત્રે 2 વાગ્યા થી છાંટા ચાલુ થયા
કચ્છમાં  વરસાદી માહોલ છવાયો
માંગરોળ મા વહેલી સવારે મેધરાજા મન મુકી ને વરસ્યા 
કમોસમી વરસાદ વરસતા થતા જગત નો તાત ફરી ચિંતા તુર
એકાએક વાતાવરણ મા પલટો આવતા માંગરોળ પંથકમા મેધરાજા મન મુકી ને વરસ્યા 
માંગરોળ બસસ્ટેન્ડ ટાવરચોક તથા અન્ય રસ્તાઑ થયા પાણી પાણી
જુનાગઢ જીલ્લાના  માંગરોળ પંથકમાં કાળા ડીંબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડતાં ખેડુતો ચિંતામાં મુકાયા છે
ખાસ કરીને આ કમોસમી વરસાદથી ખેડુતોનો ઘંઉ ધાણા ચણા સહીતના પાકને ભારે નુકશાની થાય તેવી શક્યતા શેવાઇ રહી છે
 
પશ્ચિમ કચ્છનાં નખત્રાણા તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં ચાલુ
 
ઝાપટાં થી શરૂ થયેલા વરસાદે ચોમાસા જેવી ધમાકેદાર એન્ટ્રી કરી