રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 જાન્યુઆરી 2024 (09:36 IST)

મૂંઝવણ- સ્વેટર પહેરીએ કે રેનકોટ અહીં પડશે વરસાદ

cold in north india
weather news- દ્વારા તા. 8 અને 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.  તેમજ આગામી 24 કલાક દરમ્યાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 
 
આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે.