શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2016 (12:24 IST)

જનગણમન અધિકનાયક જય હૈ - કવિ રવિન્દ્ર નાથ ટાગોર

જનગણમન
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા,
પંજાબ સિંધ ગુજરાત મરાઠા
દ્રવિડ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા,
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માંગે
ગાહે તવ જય-ગાથા
જન ગણ મંગલદાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
જય હે જય હે જય હે,
જય જય જય જય હે



કવિ – રવિન્દ્રનાથ ટાગોર