શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By વેબ દુનિયા|

ભારત 07માં બન્યુ હોકી ચેમ્પિયન

PRP.R

ભારતે એક રોમાંચક મુકાબલામાં 9 સપ્ટેમ્બર, 2007ના દિવસે ચેન્નઈ(તમિલનાડુ)માં દક્ષિન કોરિયાને 2 ના મુકાબલે 7 ગોલથી હરાવી એશિયા કપ 2007 જીતી લીધો. ભારતના બલજીત સિંહ ને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યા. આખી ટુર્નામેંટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને એકપણ મેચ નહી હાર્યા.

શ્રીલંકા અને થાઈલેંડના વિરુધ્ધ પોતાની મેચમાં ભારતીય ખેલાડીઓએ અવિશ્વસનીય પ્રદર્શન કરતા 20-0 અને 16-0 થી એતિહાસિક જીત નોંધાવી. મલયેશિના જાપાનને હરાવીને ત્રીજુ સ્થાન મેળવ્યુ. ટુર્નામેંટમાં ભાગ લેનારી બીજી ટીમો હતી - ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ, શ્રીલંકા, સિંગાપુર અને થાઈલેંડ.