0

વેબદુનિયા સર્વેમાં બચ્ચન પરિવારનો વિક્રમ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
0
1

2007ની ગુજરાતની મહત્વની ઘટનાઓ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુજરાતમાં હેટ્રીક મુખ્યમંત્રીના પદે બેસનાર નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સપાટો બોલાવી દીધો હતો. મોદીનો શપથવિધિ સમારોહ આખા વિશ્વમાં ગાજ્યો હતો. ગુજરાતભરમાંથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિમમાં ઉમટી પડેલા...
1
2

માર્કેટિંગ કરતા શીખી ગયુ બોલીવુડ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી વિવિધ પ્રયોગો થતા રહ્યા જેમાંથી કેટલાક તો દર્શકોએ ખૂબ પસંદ કર્યા તો કેટલાકને બિલકુલ નકારી દેવામાં આવ્યા. આ વર્ષ ફક્ત શાહરૂખ ખાનના નામનું રહ્યુ એવુ કહીએ તો કોઈ અતિરેક નહી ગણાય. આ એકલા માણસે બોલીવુડને ન તો ફક્ત
2
3

2007ની વિશ્વ પર એક નજર

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગત વર્ષ 2007માં વિશ્વ પર ભારત છવાયેલું રહ્યું. વિશ્વના વધારે પડતાં દેશો ભારતની સાથે પોતાની કૂટનીતિક સંબંધઓને સુધારવા કે વધારે સારા બનાવવાની દોડમાં લાગેલા રહ્યાં. આનું ખાસ કારણ ભારતને અમેરીકા, રૂસ, બ્રિટેન, જાપાન તેમજ ચીનના સમકક્ષ પ્રભાવશાળી...
3
4

એશને આગામી વર્ષની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
એશબેબી આજકાલ હવામાં ઉડી રહી છે. લગ્ન પછી ખરેખર એશની જીંદગી બદલાઈ ગઈ છે. એશને પોતાના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર અને પતિ અભિષેક માટે ખુબ જ ગૌરવ છે અને માન પણ છે. લાગે છે કે એશ પોતાને એક આદર્શ વહુ સાબિત કરવા માંગે છે. એશ સાથેની એક વાતચીતમાં એશ્વર્યાએ
4
4
5

વર્ષ 2007માં અક્ષય-શાહરૂખે બાજી મારી

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
અક્ષયની ત્રણ ફિલ્મો રજૂ થઈ અને ત્રણે હિટ રહી. 'વેલકમ' આવી રહી છે. અક્ષય કહે છે કે તેઓ કોઈ ખાનથી ઓછા નથી. હસવામાં ન કાઢો, અક્ષયની વાતમાં દમ છે. સતત સફળ ફિલ્મો આપવી એ કોઈ સામાન્ય વાત નથી.
5
6

આ વર્ષ સ્થાપિત હિરોઇનોના વળતા પાણી

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
અભિનેત્રીઓના ક્ષેત્રમાં આ વર્ષે ઘણી ઉથલ-પાથલ જોવા મળી. રાણી, પ્રીતી, બિપાશા, ઐશ્વર્યા, જેવી સ્થાપિત નાયિકાઓને પાછળ ધકેલી કૈટરીના, વિદ્યા, દીપિકા અને લારા દત્તા જેવી અભિનેત્રીઓએ હિટ ફિલ્મો આપી. ચાલો જોઈએ કેવી રહી અભિનેત્રીઓની સ્થિતિ
6
7

વર્ષ 2007ની ફિલ્મોનુ વિશ્લેષણ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
2007નો બીજો હાફ બોલીવુડ માટે સારુ પરિણામ લાવ્યો. આ દરમિયાન કેટલીય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવીને પ્રથમ છ મહિનાના નિરાશાજનક પરિણામોને ભૂલાવી દીધા
7
8
નરેન્દ્ર મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા અને જાણીતી વ્યક્તિ તરીકે સૌથી વધારે વોટ મળ્યાં છે. ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદી મોખરે રહ્યાં હતાં. નરેંન્દ્ર મોદી ફક્ત ગુજરાતમાં જ...
8
8
9
ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કરીને ઓનલાઇન રાષ્ટ્રીય અને સ્થાનિક સર્વેક્ષણ કરાવ્યો હતો. આ સર્વે 10મી જાન્યુઆરીએ સમાપ્ત થયો અને તેનું પરિણામ આવતા સોમવારે એટલે કે તા. 14મી જાન્યુઆરીના રોજ જાહેર થશે...
9
10
આ સર્વેક્ષણનો આજે અંતિમ દિવસ એટલે કે છેલ્લો દિવસ છે એટલે જેમ જલદી બને તેમ જેટલા સર્વે તમારે નાખવા હોય તેટલા સર્વે તમે નાખવા જ માંડો. એક વ્યક્તિને જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી સર્વેમાં ભાગ લઇ શકે છે, કોઇ મર્યાદા નથી...
10
11

વર્ષ 2007ની રમતજગતની યાદગાર ક્ષણો

બુધવાર,જાન્યુઆરી 2, 2008
18મી નવેમ્બરે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતને પાંચમાં અને અંતિમ એકદિવસીય મેચમાં 31 રનોથી હરાવ્યુ, પણ ભારતે સિરિઝ 3-2 થી જીતી લીધી. યુવરાજ સિંહને 'મેન ઓફ ધ સીરીઝ' જાહેર કરવામાં આવ્યો. ભારતે 24 વર્ષ પછી પોતાની ઘરતી પર પાકિસ્તાનને શ્
11
12
આ પહેલા ૨૪ વર્ષીય પોવેલે ૧૪મી જૂન,૨૦૦૫માં એથેન્સ ખાતે ૯.૭૭ સેકન્ડમાં ૧૦૦મીટર દોડવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. ત્યારબાદ બે વખત આ રેકોર્ડની બરાબરી કરી હતી.
12
13

2007માં રમતમાં 'ચક દે ઈંડિયા'

બુધવાર,જાન્યુઆરી 2, 2008
રાષ્ટ્રીય પુરૂષ ટીમે ચેન્નઈમાં રમાયેલી એશિયા કપ હોકી ટુર્નામેંટને જીતીને હોકીના ગૌરવશાળી દિવસોની યાદ તાજી અપાવી છે. ભારતવાસીઓ માટે અજાણ્યા એવા હોકી ખેલાડી અચાનક હીરો બની ગયા.
13
14

આ વર્ષથી ભારત મહાસત્તા બનશે !

મંગળવાર,જાન્યુઆરી 1, 2008
2008ના નવા વર્ષે ભારત વિશ્વમાં મહાસત્તા બનવાની દીશામાં મક્કમ પગલે આગળ વધશે અને આર્થિક સુધારાને પગલે દેશમાં સમૃદ્ધિ વધશે તેનો વિશ્વના નિષ્ણાતોને પણ અંદાજ આવી ગયો છે. તેથી જ આંતરરાષ્ટ્રીય રાજકારણની સાથે સાથે કોર્પોરેટ જગતમાં પણ ભારતનું માન-પાન...
14
15

બેનજીરના જીવન પર એક નજર

શનિવાર,ડિસેમ્બર 29, 2007
' અમારો પ્રેમ એક મધમાખીના ડંખ મારવાથી શરૂ થયો. ફક્ત ચાર દિવસની મુલાકાતમાં જ હું વિંડસર પાર્કમાં આસિફ જરદારીને મળવા ગઈ . જ્યાં આસિફ પોલો રમતા હતા. સંજોગ એ બન્યો કે એક મધમાખીએ અચાનક ક્યાંકથી આવીને મને હાથ પર ડંખ મારી
15
16
બેનઝીર ભુટ્ટોનો જન્મ 21મી જુન, 1953માં એક પૈસાદાર પરિવારમાં થયો હતો. તેમના પિતા જુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ના સંસ્થાપક હતા અને તેઓ વર્ષ 1971 થી 1977 સુધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા....
16
17

2007માં ટેનિસના ઉતાર ચઢાવ

શનિવાર,ડિસેમ્બર 29, 2007
સાનિયાએ જો કે વર્ષમાં ત્રણવાર ઘાયલ થવાને કારણે અનેક ટુર્નામેંટોમાંથી બહાર રહેવું પડ્યુ, અને છેવટે વર્ષના અંતે એકલ રેંકિગ 31 યુગલમાં 18માં સ્થાન પર સરકી જવાથી તે ફરી બે ડગલાં પાછળ થઈ ગઈ.
17
18

વેબદુનિયા સર્વેક્ષણ-07માં ભાગ લો

શુક્રવાર,ડિસેમ્બર 28, 2007
વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વાચક એમના પસંદગીના વ્યક્તિને પસંદ કરી શકે છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર અલગ-અલગ 10 પ્રશ્નો પુછવામાં આવ્યા છે. વાચકોએ પ્રત્યેક પ્રશ્નના માટે આપેલા 10 વિકલ્પોમાંથી કોઇ એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
18
19
વાર્ષિક સર્વેક્ષણ-2007માં ભાગ લેવા માટે વેબદુનિયા યુઝર્સને આમંત્રણ છે. સર્વેક્ષણમાં ગુજરાત સંબંધીત વિવિધ વિષયો પર 5 પ્રશ્ન પુછવામાં આવ્યા છે. વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વેબદુનિયા યુઝર્સ તેમના મનપસંદ વ્યક્તિની પસંદગી કરી શકે છે.
19