વેબદુનિયા ગુજરાતી સર્વેક્ષણ-2007 જુઓ

W.DW.D

વાર્ષિક સર્વેક્ષણ-2007માં ભાગ લેવા માટે વેબદુનિયા યુઝર્સને આમંત્રણ છે. સર્વેક્ષણમાં ગુજરાત સંબંધીત વિવિધ વિષયો પર 5 પ્રશ્ન પુછવામાં આવ્યા છે. વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વેબદુનિયા યુઝર્સ તેમના મનપસંદ વ્યક્તિની પસંદગી કરી શકે છે.

યુઝર્સે પ્રત્યેક પ્રશ્નના માટે આપવામાં આવેલા વિકલ્પોમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. સર્વેક્ષણ બાદ પ્રાપ્ત પરિણામોના આધારે સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા પોર્ટલ્સ પર પ્રકાશિત કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં યુઝર્સ 10મી જાન્યુઆરી, 2008 સુધી જોડાઇ શકે છે.

વેબદુનિયા ગુજરાતી સર્વેક્ષણ-2007માં ભાગ લેવા અહીં ક્લિંક કરો

જ્યારે રાષ્ટ્રીય પ્રકારના નેશનલ સર્વેક્ષણમાં જોડાવવા માંગો છો.. જો હા, તો તેના માટે અહીં નીચે આપેલ લીંક પર ક્લિંક કરો..

વેબ દુનિયા|
વેબદુનિયા સર્વેક્ષણ - 2007માં જોડાવવા અહીં ક્લિંક કરો...


આ પણ વાંચો :