દુનિયાભરના રાજનેતાઓની હત્યાઓ
14
એપ્રિલ 1865 - અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન13
માર્ચ 1881 - અમેરિકા રાષ્ટ્રપતિ જેમ્સ એ, ગૈરીફીલ્ડ24
જૂન 1894 - ફ્રાંસના રાષ્ટ્રપતિ સદી કારનોટ10
સપ્ટેમ્બર 1898 - ઓસ્ટ્રેલિયાની રાણી એલિઝાબેથ29
જુલાઈ 1900 -ઈટલીના રાજા અબર્તો પ્રથમ6
સપ્ટેમ્બર 1901 - અમેરિકાના રાષ્ટ્રપતિ વિલિયમ મેંકકિલને1
ફેબ્રુઆરી 1908 પુર્તગાલના રાજા કાર્લોસ પ્રથમ અને તેમના પુત્ર લુઈ ફિલિપ23
ફેબ્રુઆરી 1913 - મેક્સિકોના રાષ્ટ્રપતિ ફ્રાંસિસ્કો30
ડિસેમ્બર 1916 - રુસી સંત ગ્રિગોરી રાસપુતિન20
મે 1920 - મેક્સિકોના રાષ્ટ્રપતિ ફ્રાંસિસ્કો17
જુલાઈ 1928 - મેક્સિકોના રાષ્ટ્રપતિ જનરલ અલવારો ઓવરેગાન 6
મે - 1932 - ફ્રાંસના રાષ્ટ્રપતિ પોલ ડ્યુમર25
જુલાઈ 1934 - ઓસ્ટ્રેલિયન ચાંસલર એંજલબર્ટ ડોલફસ 30
જાન્યુઆરી 1948 - ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. 16
ઓક્ટોબર 1951 - પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન21
સપ્ટેમ્બર 1956 -નિકારાગુઆના રાષ્ટ્રપતિ અસ્તાજિયો સોમોજા.26
જુલાઈ 1957 - ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ કાલોંસ કેસ્ટિલો અર્માસ14
જુલાઈ 1958 -ઈરાકના રાજા ફેજલ અને રાજકુમાર અબ્દુલ્લા25
સપ્ટેમ્બર 1959 - શ્રીલંકાના પ્રધાનમંત્રી સોલોમન ભંડારનાયકે. 17
જાન્યુઆરી 1961 - કાંગોના પૂર્વ રાષ્ટ્રપતિ પૈટ્રિક લુમુંબા.2
નવેમ્બર 1963 - દક્ષિણ વિયેતનામના રાષ્ટ્રપતિ નગો દિન્હ દિએમ22
નવેમ્બર 1963 - અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જાન એફ કૈનેડી21
જાન્યુઆરી 1965 ઈરાની પ્રધાન મંત્રી હસન અલી મંસૂર 6
સપ્ટેમ્બર 1966 - દક્ષિઅણ આફ્રીકાના પ્રધાનમંત્રી હેંડ્રિડ વર્વોરાર્ડ.4
એપ્રિલ 1968 - માર્ટિન લૂથર કિંગ જૂનિયર28
નવેમ્બર 1971 - જોર્ડનન પ્રધાનમંત્રી વસ્ફી તાલ.11
ફેબ્રુઆરી 1975 - મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ રિચર્ડ રેસ્ટમેંડરાવા. 15
ઓગસ્ટ 1975 -બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર્રહમાન13
ફેબ્રુઆરી 1976 - નાઈજીરિયાના રાષ્ટ્ર પ્રમુખ જનરલ મુર્તાલા રામત મોહમ્મદ16
માર્ચ 1977 - લેબનાની નેતા કમાલ જુંબલાત9
મે 1978 - ઈટલીના પૂર્વ પ્રધાનમંત્રી આલ્દો મોરો. 27
ઓગસ્ટ 1979 - દ્વિતીય વિશ્વયુદ્ધના નાયક લાર્ડ માઉંટંબેટન.26
ઓક્ટોબર 1979 - દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ચુંગ હી. 12
એપ્રિલ 1980 - લીબિયાના રાષ્ટ્રપતિ અનાસ્તાસિયો સોમેજા.17
સપ્ટેમ્બર 1980 નિકારાગુઆ ના રાષ્ટ્રપતિ અનવર-અલ-સાદાતા. 6
ઓક્ટોબર - 1981 - મિસ્રના રાષ્ટ્રપતિ અનવર-અલ-સાદાત.14
સપ્ટેમ્બર 1982 - લેબનાનના રાષ્ટ્રપતિ બશીર ગેમયાલ31
ઓક્ટોબર 1984 - ભારતની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી. 28
ફેબ્રુઆરી 1986 - સ્વીડનના પ્રધાનમંત્રી ઓલાફ પામે. 1
જૂન 1987 - લેબનાનના પ્રધાનમંત્રી રાશિદ કરામી. 18
ઓગસ્ટ 1989 - કોલંબિયાના રાષ્ટ્રપતિ લુઈ કાર્લોસ ગાલા. 22
નવેમ્બર 1989 - લેબનાની રાષ્ટ્રપતિ રેને મોવાદ. 21
મે 1991 - ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘી. 29
જૂન 1992 - અલ્જીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બોડેફ. 1
મે 1993 - શ્રીલંકાના રાષ્ટ્રપતિ રણસિન્ધે પ્રેમદાસ. 4
નવેમ્બર 1995 - ઈઝરાઈલના પ્રધાનમંત્રી યિજ્તાક રાબિન. 27
સપ્ટેમ્બર 1996 - અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ 2
ઓક્ટોમ્બર 1996 - બુલ્ગારિયાના પૂર્વ પ્રધાનમંત્રી આન્દ્રેઈ લુકાનોવ.9
એપ્રિલ 1999 - નાઈજીરિયાના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ બેરે મેનાસારા. 1
જૂન 2001 - નેપાલ નરેશ વીરેન્દ્ર મહારાણી એશ્વર્યા. 9
સપ્ટેમ્બર 2001 - અફગાની ગુરિલ્લા નેતા અહમદ શાહ મસૂદ.12
માર્ચ 2003 - સાર્બિયાના પ્રધાનમંત્રી જોરાન દિજિંગ13
ફેબ્રુઆરી 2004 - ચેચન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ જેલિમખાન યાંદરબિયેવ14
ફેબ્રુઆરી 2005 લેબનાનના પૂર્વ પ્રધાનમંત્રી રફેક અલ હરીરી.2007 -
અફગાનિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અબ્દુલ ફરીદ કુન્દ્રેસ્તાની. 27
મી ડિસેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનના માજી પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની રાવલપિંડીમાં આતકવાદીઓ કરેલી કર્પિણ હત્યા.... આ પ્રકારે આતકવાદીઓની દાદાગીરી કયાં સુધી ચાલે છે તે હવે જોવાનું રહ્યું.. શું આપણે આતકવાદીઓ સામે એકસાથે મળીને ના લડી શકીએ ? આ અંગે આપની રાઇ અમને જરૂર મોકલો...