75 રૂપિયા હતી સલમાન ખાનની કમાણી, હવે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે સંપત્તિ

Last Updated: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
આ ઘર ઘણા એકડ જમીન પર બનેલું છે. ખબરો મુજબ આ 5 BHK બંગલો છે. એક રિપોર્ટની માનીએ તો સલમાનએ દેશના ઘણા મોટા શહર જેમકે દિલ્હી, નોએડા અને ચંડીગઢમાં પ્રાપર્ટી લઈ રાખી છે. બ્રાંદ્રામાં સલમાનની એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ છે, જે તેણે ફ્યૂચર ગ્રુપને લીજ પર આપી દીધી છે. આ પણ વાંચો :