મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 26 ડિસેમ્બર 2018 (17:25 IST)

Salman Enemies બર્થ ડે સ્પેશલ- આ 5 લોકો સલમાનની દુશ્મનોની લિસ્ટમાં છે, ત્રણ નંબરના તો ભાભી સાથે કનેક્શન છે

સુપરસ્ટાર સલમાન ખાન વિશે એક વાત હંમેશાં કહીં જાય છે - તે યારોના યાર છે તો દુશ્મનોના દુશ્મન છે. જેના પર સલમાન મહેરબાન થઈ ગયા તો સમજી લો કે તેનો નસીબ ખુલ્લી ગઈ નહી તો તેનાથી પંગા લેનાર વાળાના શું થયું છે એ બધાએ જોયું છે. આજે સલમાનની મિત્રતાના ચર્ચા છે તો તેમના દુશ્મનના પણ. 
સલમાન ખાનનાં જન્મદિવસની ઉજવણી પર અમે તમને જણાવીએ છીએ ફિલ્મ ઉદ્યોગમાં પાંચ આવા લોકો વિશે જે સલમાનને ફૂટી આંખ નથી સુહાતે.
 
સલમાન ખાનએ સંજય લીલા ભંસાળીની સાથે 'ખામોશી', 'હમ દિલ દે ચુકે સનમ' જેવી ઘણી ફિલ્મો સાથે કરી, જે ઘણી સફળ રહી હતી, પરંતુ એક સમયે આવો આવ્યું જ્યારે બંને વચ્ચે દરાડ આવી ગઈ. આજે આ સ્થિતિ છે કે સલમાન અને સંજય લીલા ભંસાલી એક-બીજાથી વાત પન નહી કરતા. જોકે ભંસાલી  સલમાનને મોટું સ્ટાર માને છે અને તેમની પ્રશંસા પણ કરે છે. પરંતુ સલમાનની નારાજગી કદાચ આ વાતને ધ્યાનમાં રાખીને કે ભંસલી તેમને લઈ પછી કોઈ નહીં ફિલ્મ બનાવવામાં આવી નથી. 'બાજીરાવ મસ્તાની' માં પહેલા સલમાન અને કરીનાને સાઈન કરાયું હતું, પરંતુ કોઈ કારણથી ભંસાલી તે બન્નેને લઈને ફિલ્મ બનાવી ન શક્યા. સલમાન અને ભંસાલી વચ્ચે કડવાહટ આટલી વધી ગઈ કે એક વાર સલમાનએ ભંસાલીની ફિલ્મ "ગુજારિશ" ને લઈને ઘણું બધું કહ્યું હતું.
 
વિવેક ઓબરૉય સલમાનનું સૌથી મોટું દુશ્મન માનવામાં આવે છે. આ દુશ્મની ત્યારે શરૂ થઈ જ્યારે સલમાન એશ્વર્ય્યા સાથે રિલેશનશિમાં હતા અને વિવેકએ વચ્ચે આવી એવું કંઈક કર્યું જેનાથી સલમાનનું અપમાન થયું. વિવેકે પ્રેસ કૉનફરેંસમાં ખૂબ અનાપ શનાપ કહ્યું. ત્યારબાદ સલમાનએ વિવેકને તેમના દુશ્મનોની યાદીમાં 
સમાવેશ કરી લીધું. આજે બન્ને એક-બીજાને આમે સામે સુહાવતા નથી. સલમાનથી પંગો લેવું વિવેકને મોંઘુ પડ્યું ધીમે ધીમે તેનો કરિયર ડગમગાઈ ગયું અને તેને સારી ફિલ્મો મળવા બંધ થઈ ગઈ. 
 
સલમાન ખાનની દુશ્મનોની યાદીમાં હવે જે નવું નામ જોડાયેલું છે તે અર્જુન કપુરનું. અર્જુનનું નામ સલમાનની ભાભી મલાઈકા અરોરા ખાન સાથે જોડાઈ રહ્યા છે. બન્ને ઘણી જગ્યા સાથે પણ જોવાયા છે. અર્જુનની આ વાતથી સલમાન ખૂબ ગુસ્સા થયા હતા. શરૂઆતમાં જ્યારે સલમાનને ખબર પડી કે અર્જુન અને તેમના ભાભી મલાઈકા વચ્ચે કાંઈ ચાલી રહ્યું છે, તો સલમાને અર્જુનને પૂછ્યું પણ હતું, પણ અર્જુનને નકાર્યું. પરંતુ પાછળથી વાત ખૂબ વધી ગઈ. 
ભાગ્યે જ લોકો જાણે છે, પરંતુ જાણીતા કોરિઓગ્રાફર સરોજ ખાન પણ સલમાનને ભાતી નથી. બન્ને વચ્ચે ખરડો ત્યારે આવ્યો જ્યારે સલમાન મોટા સ્ટાર ન હતા. તે દિવસો સલમાન ફિલ્મ 'અંદાજ અપના અપના' માં કામ કરી રહ્યા હતા અને તેના એક ગીતને સરોજ ખાન કોરિયોગ્રાફ કરી રહી હતી. સલમાનને લાગ્યું કે સરોજ તેને સારી ડાન્સ સ્ટેપ્સ નથી આપી રહી છે.આ જોઈ સલમાન ગુસ્સે માં આવ્યા અને બંને વચ્ચે ખૂબ ઝગડો થયું. 
 
સિંગર અરજીત સિંહ પણ સલમાન ખાનની દુશ્મનોની ફેહરિસ્ટમાં સમાવેશ થાય છે. બંને વચ્ચે વિવાદ એક એવોર્ડ ફંક્શન દરમિયાન થયું જ્યારે સલમાનને અરજીત થી કહ્યું કે શું તમે સૂંઈ રહ્યા હતા અને આ પર અરજીત ને પલટકર જવાબ આપ્યો તમે લોકો મને સુવડાવી દીધા. અરિજીતનો આ અંદાક સલમાનને નથી ભાવ્યું અને 
તે પણ આ કદર કે તેઓ તેમના ફિલ્મ 'સુલ્તાન' થી અરજીતનો ગીત પણ હટાવી દીધું. ત્યારબાદ અરિજીતએ સલમાનથી સોશિયલ મીડિયા પર માફી પણ માંગી પણ સલમાનએ માફ નહી કર્યું.