આ 6 વાત, છોકરીઓના નામ રાખતા સમયે બધાને ધ્યાન રાખવી જોઈએ.

Last Updated: બુધવાર, 6 નવેમ્બર 2019 (13:15 IST)
webdunia gujarati - હિંદુધર્મમાં 16 સંસ્કારમાં પણ મુખ્ય છે. આ સંસ્કારમાં જન્મ કુંડળીના આધારે નવા જન્મેલા બાળકનો નામ રખાય છે. મનુ સ્મૃતિમાં નવી જન્મેલી છોકરીઓના નામથી સંબંધિત કેટલીક ખાસ વાત જણાવી છે. આજે વેબદુનિતા ગુજરાતી તમને એ જ ખાસ વાત જણાવી રહ્યા છે.આ પણ વાંચો :