આ 7 ખરાબ ટેવોથી લક્ષ્મી સાથ છોડી જાય છે, થાય છે દુર્ભાગ્યની શરૂઆત

કહેવું  છે કે સુખ-દુખ માણસના કર્મોનું  ફળ છે. એ એવું બીજ છે જે વાવે છે એ જ ફળ એને મળે છે. વાસ્તુ અધ્યાત્મ અને વગેરેમાં સફળ ને સુખી જીવનના સૂત્ર એ માટે બનાવ્યા છે. જેથી માણસ શુભ કામ કરે અને એને શુભ ફળ પ્રાપ્ત થાય. અજાણતા કરેલા એવા ઘણા કાર્ય એના દુખના કારણ પણ બની શકે છે. બધા શાસ્ત્ર એવા કાર્યોથી દૂર રહેવાની સલાહ આપે છે. તમે પણ જાણો સુખી જીવન માટે કયાં કાર્યો કરવા જોઈએ. 
 


આ પણ વાંચો :