ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : બુધવાર, 6 નવેમ્બર 2019 (13:24 IST)

Rituals- શા માટે કરાય છે ચરણ સ્પર્શ....

પગના અંગૂઠાથી ખાસ શક્તિનો સંચાર હોય છે. માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેષણીય શક્તિ હોય છે. આ જ કારણે આઆપના વડીલોના નમ્રતાપૂર્વક ચરણસ્પર્શ કરવાથી જે આશીર્વાદ મળે છે, તેનાથી માણસની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે. 
કહે છે, કે જે ફળ કપિલા નામમી ગાયના દાનથી  મળે છે અને જે કાર્તિક અને જયેષ્ઠ માસમાં પુષ્કર સ્નાન, દાન, પુણ્યથી મળે છે, એ પુણ્ય ફળ બ્રાહ્મણ વરના ચરણ વંદનથી મળે છે. 
 
હિન્દુ સંસ્કારમાં લગ્નના સમયે કન્યાના માતા-પિતા દ્વારા આ ભાવથી વરના પગ સ્પર્શ કરે છે. પગના અંગૂઠાથી પણ શક્તિનો સંચાર હોય છે. માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેક્ષણીય શક્તિ હોય છે. આ જ કારણે વડીલના ચરણ સ્પર્શથી જે આશીર્વાદ મળે છે તેનાથી અવિદ્યારૂપી અંધકાર નષ્ટ હોય છે અને માણસ ઉન્નતિ કરે છે. vastu tips- વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર(Video)