સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Dharm- શું નથી કરવું ગુરૂવારે(Thursday)?

ગુરૂવારે કયારે ન કરવુ આ કામ નહી તો થશે બહુ પરેશાની
શું નથી કરવું ગુરૂવારે ? - બૃહસ્પતિવારનો દિવસ દેવતઓનાના ગુરૂ બૃહસ્પતિને સમર્પિત છે જ્યોતિષશાસ્ત્ર મુજબ બૃહસ્પતિ ગ્રહની અનૂકૂળતા માટે કેટલાક એવા કામ છે જે ગુરૂવારે નહી કરવા જોઈએ. સુખદ  પારિવારિક જીવન , શિક્ષા , જ્ઞાન અને ધન તેમની કૃપાથી જ પ્રાપ્ત હોય છે. શાસ્ત્રો મુજબ કેટ્લાક એવા એવા કામ છે જે ગુરૂવારે નહી કરવા જોઈએ. નહી તો અનૂકૂળ ગુરો ઓ પણ પ્રતિકૂળ પ્રભાવ આપે છે. 
 
 

ન કરવું આ કામ ..... 
 
* પિતા , ગુરૂ અને સાધુ-સંત બૃહસ્પતિન પ્રત ઇનિધિ કરે છે . ક્યારે પણ તેમનો અપમાન ન કરવું 
 
* ખિચડી ન તોપ ઘરે બનાવવી અને ન ખાવી 
 
* નખ નહી કાપવા જોઈએ. 
 
* વાળ નહી ધોવા જોઈએ. મહિલાઓ  માટે કહ્યું છે કે સંપત્તિ અને સંપન્નતા સુખમાં કમી આવે છે. 
 
* કપડા નહી ધોવા જોઈએ. 
 
* સૂર્યૌદય થતા પહેલા શુદ્ધ થઈને ભગવાન વિષ્ણુ સામે ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવું. 
 
*  કેસર કે હળદરનો તુલક માથા પર લગાડો.
 
* પીળી વસ્તુઓનો દાન કરો. 
 
 
 
 
* શક્ય હોય તો વ્રત રાખવું. 
 
* ભગવાન શિવ પર પીળા રંગના લાડુ અર્પિત કરવું. 
 
* કેળાબા ઝાડનો પૂજન કરવું , પ્રસાદમાં પીળા રંગના પકવાન કે ફળ અર્પિત કરવું. 
 
* કેળાનો દાન કરવું. 
 
* પીળી વસ્તુઓનો દાન કરો. 
 
* પીળા રંગનો હાર ભગવાન વિષ્ણુને ચઢાવો 
 
* પીળા રંગના કપડા પહેરવા
 
* મીઠાનો સેવન ન કરવું. 
 
* ૐ  નમો નારાયણ મંત્રના જાપ કરવું જેનાથી જિંદગીમાં કલ્યાણ સ્થિરતા અને નિસ્બધતા આવશે.