સંકષ્ટ ચતુર્થી - સંકટોથી ઘેરાયા છો આજે ચોથના દિવસે કરો આ કામ

ganeshji upay
Last Updated: શુક્રવાર, 15 નવેમ્બર 2019 (12:21 IST)
ગણેશજીનું
શાસ્ત્રીય નામ વક્ર્તુંડ વિનાયક છે. શાસ્ત્રોમાં ચર્તુર્થીને તિથિઓની માતા પણ કહે છે. ચતુર્થી સાથે સમસ્ત તિથિઓમાં ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને
તરફથી વરદાન પ્રાપ્ત કરી અને સંકટ ચતુર્થી રાતમાં ગણપતિ ઉપાસના કરતા અને મોક્ષની પ્રાપ્તિ સાથે વરદમૂર્તિની ભક્તિ પ્રાપ્તિના વરદાન આપ્યા. ભગવાન ગણેશને પ્રિય સંકટ ચતુર્થીના વ્રતનું
માત્ર વિધ્ન અને બંધનોથી મુક્તિ આપવા ઉપરાંત સમસ્ત કાર્યને પણ સિદ્ધ કરે છે.

સંકષ્ટ ચતુર્થીમાં સંજે સ્નાના વગેરેથી નિવૃત થઈ ગણેશજીનું
કરવાનું
વિધાન છે. ગણેશજીની વૈદિક અને પૌરણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ . એમાં પુષ્પ ,અક્ષત થી આહ્વાન અને આસન જલથી પાદ્મ-જળ અર્ધ્ય , આચમન , શુદ્ધ જલ , પંચામૃત , ગંધોદક અને પુન: શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન કરાવવુ જોઈએ. યજ્ઞોપવીત અને વસ્ત્ર , ગંધ અને ચંદન તિલક ,અક્ષત , રક્ત પુષ્પ માળા ,
દૂર્વા,
સિંદૂર,
અબીર -ગુલાલ હરિદ્રાદિ સૌભાગ્ય દ્રવ્ય અને પ્રાર્થના અને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. પૂજા પછી લાલ ચંદન અને હકીકની માળાથી આ અદભુત મંત્રની યથા શક્તિ જાપ કરો.

મંત્ર - "વક્ર્તુંડાય દંષ્ટ્રાય ક્લીં હ્મીં શ્રીં ગં ગણપતે વર વરદ સર્વજન મે વશમાનય સ્વાહા!!"


આ પણ વાંચો :