મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (17:29 IST)

શુક્રવારના દિવસે રાશિમુજબ કરો ચમત્કારિક ઉપાય(see video)

મેષ રાશિ- કોઈથી કોઈ વસ્તુ મફત ન લેવી. લાલ રંગનો રૂમાલ હમેશા પ્રયોગ કરવો. સાધુ-સંત, માં ગુરૂની સેવા કરવી. સદાચારનો સદા પાલન કરવું. વૈદિક નિયમોનો પાલન કરવું. વિધવાની સહાયતા કરો અને આશીર્વાદ લેવા. મીઠી રોટલી ગાયને ખવડાવો. 
વૃષભ રાશિ- ઘીનો દીવો દરરોજ પ્રગટાવો. શુક્ર્વારે ઉપવાસ રાખવો. વસ્ત્રમાં ઈત્ર વગેરેનો પ્રયોગ કરવો. સાફ કપડા  પહેરવા.નવા ચપ્પલ જાન્યુઆરી મહીનામાં ન ખરીદવા. ખોટીસાક્ષી ન આપવી અને દગો ન કરવો. ઘરમાં મની પ્લાંટ લગાવો. 
 
મિથુન રાશિ- તામસિક ભોજનનો પરિત્યાગ કરવો અને માછલીઓને કેદ મુક્ત કરવી. દમાની દવા હોસ્પીટલમાં મફત આપવી. માતાનું પૂજન કરો અને 12 વર્ષથી નાની કન્યાઓના આશીર્વાદ લેવા . બેલ્ટનો પ્રયોગ ન કરવો. ફટકડીથી દાંત સાફ કરવા. સૂર્ય સંબંધી ઉપચાર કરવો. 

કર્ક રાશિ- માતાથી ચાંદી, ચોખા લઈને તમારા પર્સમાં રાખવું અને દુર્ગાનો પાઠ કરવું. કન્યા દાનમાં સામાન આપવું. ધાર્મિક કાર્યને હમેશા કાર્ય રૂપ આપવું. 
 
તીર્થસ્થાનની યાત્રા કરવાથી કોઈને ન રોકવું. જો તમે ડાક્ટર છો તો દર્દીઓને મફત દવા આપવી. ધર્મ સ્થાનમાં નંગા પગે જવું. સાર્વજનિક રીતે પાણી પીવડાવો. માતાની સલાહનો પાલન કરવું. 
 
સિંહ રાશિ- અખરોટ અને નારિયેળ ધર્મ સ્થાનમાં આપવું. આંધડાને ભોજન કરાવો. હમેશા સત્ય બોલવું. કોઈનો અહિત ન કરવું. સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી. મીઠા ખાઈને જ કોઈ શુભ કાર્ય શરૂ કરવા. વૈદિક અને સદાચારના નિયમોનો પાલન કરવું. 
 
કન્યા- અપશબ્દ ન બોલવું અને ન જ ક્રોધ કરવું. દુર્ગા સપત્શતીનો પાઠ કરો નાની કન્યાઓથી આશીર્વાદ લેવું. શનિથી સંબંધિત ઉપચાર કરવું. કાળી પેંટ પહેરવી. ચાંદીનો છ્લ્લો ધારણ કરવું. બ્રાઉન રંગનો કૂતરો ન પાળવું. 
 
તુલા રાશિ- ગૌમૂત્રનો પાન કરવું. પત્ની હમેશા ચાંદલો લગાવી રાખે ચે પરમ પિતા પર પૂર્ણ આસ્થા રાખવી. ગૌ ગ્રાસ રોજ આપવું. માતા-પિતાનીએ આજ્ઞાથી લગ્ન કરવું. પરિવારની કોઈ પણ મહિલા ઉખાડે પગ ન ચાલવું. તવા, ચિમટા, પટલો અને વેલણ ધર્મ સ્થાનમાં આપવું. 
 
વૃશ્ચિક રાશિ- તંદૂરની રોટલી બનાવીને ગરીબોને ખવડાવો. પીપળ અને કિકરના ઝાડને ન કાપવું. કોઈથી મફત માલ ન લેવું. મોટા ભાઈની અવહેલના ન 
 
કરવી. સવારે મધનો સેવન કરી હનુમાનજીને સિંદૂર અને ચોલા ચઢાવો. વડીલોની સેવા કરવી. 
 
ધનુ રાશિ- ભીખારીઓને નિરાશ ન જવા દો. તીર્થયાત્રા કરવી. તીર્થયાત્રા માટે બીજાની મદદ કરવી. કાર્ય શરૂ કરવાથી પહેલા નાક સાફ કરવી. ગુરૂ, સાધુ અને પીપળની પૂજા કરવી. પીળા ફૂલ વાળા છોડ લગાવો. 
 
મકર રાશિ-વાનરોની સેવા કરવી. અસત્ય ભાષણ ન કરવું. ઘરના કોઈ ભાગમાં અંધેરા ન રાખવું. પૂર્વ દિશા વાળા મકાનમાં નિવાસ કરવું. અખરોટ ધર્મ સ્થાનમાં ચઢાવો અને થોડું ઘરે લઈને રાખવું. પરાઈ મહિલા પર નજર ન રાખવી. ભૈંસ, કાગડા અને મજૂરને ભોજન કરાવું. 
 
કુંભ રાશિ- 48 વર્ષથી પહેલા ખુદનું મકાન ન બનાવવું અને દક્ષિણ દિશા વાળા મકાનનો પરિત્યાગ કરવો. ચાંદીનો ટુકડો તમારી પાસે રાખવો. શનિવારનો વ્રત રાખવું. ભૈરવ મંદિરમાં તેલ અને દારૂ દાન કરવી અને પોતે ન પીવી. સોનુ ધારણ કરવું. 
 
મીન રાશિ- કોઈની મદદ સ્વીકાર ન કરવી. તમારા ભાગ્ય પર વિશ્વાસ કરવો. કોઈની સામે સ્નાન ન કરવું. ધર્મ સ્થાનમાં જઈને પૂજન કરવું. કુલ પૂરોહિતનો આશીર્વાદ મેળવી માથા પર શિખા રાખવી. સંતોની સેવાની સાથે ધર્મ સ્થાનની સફાઈ કરવી. મહિલાની સલાહથી વ્યાપાર કરવો.