શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:02 IST)

હનુમાનજી કરશે જિદ્દ અને ગુસ્સાને શાંત, આ દિવસે કરો આ ઉપાય

બાળક જિદ અને ગુસ્સેલ સ્વભાવના આજકલ થતા જઈ રહ્યા છે. જેના કારણે માતા-પિતાને ખૂબ માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવું પદે છે. 
શાસ્ત્રોના મુજબ આ સમસ્યાનો સમાધાન સંકટ મોચન ભગવાન હનુમાનની આરાધનાથી શક્ય થઈ શકે છે. તમે હનુમાનજીને ખુશ કરી તમારા બાળકને બુદ્ધિમાન અને શાંત બનાવી શકે છે. તેથી બાળકના ગુસ્સા પોતે ઓછું થઈ જશે. 
 
શાસ્ત્રો મુજબ જ્યારે જ્યોતિષ ગ્રહોના પ્રભાવથી બાળક જિદ્દી, ચીડિયું હોય, ક્રોધ વધારે કરવું, માતા-પિતા કે બીજા વડીલ લોકોની વાત નહી સાંભળતું હોય, તો હનુમાનજીના જમણા પગના સિંદૂર દર મંગળવારે અને શનિવારે બાળકના માથા પર લગાવો. 
ૐ હનુમનતે નમ: નો પાઠ કરો અને બાળકથી પણ કરાવો. હનુમાનજીના 12 નામના દરરોજ સ્મરણ કરવું. 
જે માણસને ગુસ્સો વધારે આવે છે તેના માટે આ ઉપાય ફાયદાકારી છે. હનુમાનજીને બળ અને બુદ્ધિના દાતા ગણાય છે. જો બાળકને કે પોતાને નજર વારેઘડી લાગતી હોય તો હનુમાનજીના ડાબા પગના સિંદૂર માથા પર લગાવો.