સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (00:10 IST)

ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં કરી આ ભૂલ તો હોય છે મોટુ ધન નુકશાન જાણો કારણ

Puja path rules - સનાતન ધર્મમાં દેવી-દેવતાની પૂજા વગર આરતીના અધૂરી ગણાય છે. આરતી માટે દીવો પ્રગટાવવુ જરૂરી હોય છે. તે સિવાય પણ સાંજના સમયે તુલસીમાં અને પૂજા ઘરમાં દીવો પ્રગટાવવાની પરંપરા છે. ઘરમાં દરરોજ દીપક પ્રગટાવવાથી સકારાત્મમકતા આવે છે. વાસ્તુ દોષ ખત્મ હોય છે. ઘરમાં સુખ-શાંતિ અને 
 
સમૃદ્ધિ આવે છે. દેવી-દેવતા પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. પણ દીવો પ્રગટાવતા સમયે કેટલીક ભૂલ કરવાથી મોટુ આર્થિક નુકશાન પણ કરાવી શકે છે. 
 
દીવો પ્રગટાવતા સમયે ન કરવી આ ભૂલ 
- પૂજા પાઠમાં હમેશા સાફ-સુથરો અને સારી સ્થિતિ વાળો દીવો જ પ્રયોગ કરવું. ખંડિત કે ગંદો દીવો ક્યારે પણ પ્રયોગમાં ન લાવવુ/ આવુ દીવો પૉઝિટિવિટીની જગ્યા નેગેટિવિટી આપે છે. 
 
- ઘરમાં સવારે-સાંજે પૂજા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. પણ તે સિવાય સાંજના સમયે મુખ્ય બારણા પર પણ એક દીવો દરરોજ પ્રગટાવવુ. પણ તેને જમીન પર ન રાખવુ. પણ ચોખાના દાણા કે કોઈ પ્લેટ વગેરે પર રાખવું. જે ઘરમા% આ રીતે સાંજના સમયે દીવો પ્રગટાય છે ત્યા મા લક્ષ્મી હમેશા વાસ કરે છે. 
 
- હમેશા યાદ રાખો કે દીવા માટે રૂની દીવેટ અને તેલના દીવા માટે લાલ દોરા કે નાડાછડીની દીવેટનો પ્રયોગ કરવુ જોઈએ. ધાર્મિક કામ પૂજા પાઠમાં દીવા પ્રગટાવવાથી સાચી રીતે આ હોય છે. 
 
- આ પણ યાદ રાખો કે ઘીના દીવાને હમેશા ડાબા હાથની તરફ રાખવુ અને તેલના દીવાને તમારા જમણા હાથની તરફ રાખવુ જોઈએ. 
- જો પૂજા દરમિયાન ભૂલથી દીવો બુઝી જાય તો તેને તરત જ પ્રગટાવો અને ભગવાનથી માફી માંગવી. સાથે જ ભગવાનથી તમારા જીવનમાં બહુ સારુ કરવાથી પ્રાર્થના કરવી.
 
- ક્યારે પણ એક દીવાથી બીજુ દીવો પ્રગટાવવાથી ભૂલ ન કરવી આવુ કરવાથી વ્યક્તિ કર્જથી ઘેરાઈ જાય છે. 
 
- આ જગ્યા દીવો પ્રગટાવવાથી દૂર હોય છે પૈસાની પરેશાની 
જો પૈસાની પરેશાની કે આરોગ્ય સંબંધી સમસ્યાઓ ખત્મ થવાનો નામ નથી લઈ રહી ચે તો દરરોજ સાંજે પાણી રાખવાની જગ્યા પર બેડા વગેરેની પાસે એક દીવો પ્રગટાવો થોડા જ દિવસમાં બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે.