શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

જો ઘરમાં લાલ કીડીઓ હોય તો શુ થાય ?

એવુ કહેવાય છે કે ધરતી પર જેટલો ભાર બધી કીડીંઓનો છે તેટલું જ ભારત માણસાનો પણ છે અને જેટલા માણસ છે તેટલા જ મરઘાં પણ છે. કીડીઓ મૂળત: બે રંગની હોય છે લાલ અને કાળી. કાળી કીડીને શુભ ગણાય છે, પણ લાલને નથી. લાલ કીડીના વિશે કહેવું છે કે ઘરમાં તેમની સંખ્યા વધવાથી કર્જ પણ વધી જાય છે અને આ કોઈ સંકટની સૂચના પણ હોય છે. તેથી લોકો કીડિઓની મારવાની દવા પણ લે છે અને બધી લા કીડીઓને મારી નાખે છે. હજારો કીડીઓનીની હત્યા કરવાથી તમને તેનો દોષ પણ લાગે છે. તેનો અર્થ આ છે કે એક સમસ્યાથી છુટકારો મળ્યું તો બીજામાં ફંસાયા. લાલ કીડીઓના ચક્કરમાં કાળી પણ મરી જાય છે તે સમયે તમે શું કરશો. 
લાલ કીડીને ભગાવવાનો અહિંસક ઉપાય 
લાલ કીડીઓને કોઈ પણ દવાથી મારવું નહી પણ એક સરળ ઉપાય અજમાવો. તમારા ઘરમાં લીંબૂ તો હશે  માત્ર તેના થોડા છાલટા કાઢી ટુકડા કરીને જ્યાં લાલ કીડીઓનો સ્થાન છે ત્યાં મૂકી દો. થોડા જ સમયમાં એ કીડીઓ ત્યાંથી ભાગી જશે. બીજો ઉપાય તમાલપત્રના ટુકડા પણ નાખી શકો છો. તે જ રીતે લવિંગ કે કાળી 
મરીનો ઉપયોગ પણ કરી શકો છો. 
 
 
કર્જથી  મુક્તિ માટેના ઉપાય 
બન્ને રીતની કીડીઓને લોટ નાખવાથી કર્જથી મુક્તિ મળે છે. કીડીને ખાંડ મિક્સ લોટ નાખતા રહેવાથી માણસ દરેક બંધનથી મુક્ત થઈ જાય છે. હજારો કીડીઓને દરરોજ ભોજન આપવાથી કીડીઓ તે માણસને ઓળખી તેના પ્રત્યે સારા ભાવ રાખવા લાગે છે અને તેમને દુઆ આપવા લાગે છે./ કીડીઓની દુઆનો અસર તમને 
દરેક સંકટથી બચાવી શકે છે. 
 
કીડીઓથી સંકળાયેલા શકુન 
 
* લાલ કીડીઓની લાઈન મોઢામાં ઈંડા દબાવી નિકળતા જોવું શુભ છે. આખો દિવસ શુભ અને સુખદ બન્યું રહે છે. 
* જે કીડીઓને લોટ આપે છે અને નાની-નાની કીડીઓને ચોખા આપે છે, એ બેકુંઠ જાય છે. 
* કર્જથી પરેશાન લોકો કીડીઓને ખાંડ અને લોટ નાખવું. આવું કરવાથી કર્જની સમાપ્તિ જલ્દી થઈ જાય છે.