ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

જે મહિલાઓ કરે છે આ ભૂલો , તેમના ઘરમાં હમેશા રહે છે આર્થિક તંગી

શાસ્ત્રોમાં ગૃહિણીને ઘરની લક્ષ્મી કહેવાય છે. ગૃહિણી જ ઘરને સમૃદ્ધ અને કંગાળ બનાવી શકે છે. 
 
મહિલાઓને કેટલાક કાર્ય સમય પર કરવા જોઈએ જે આવું નહી કરે તેમના ઘરથી લક્ષ્મી રિસાઈને હાલી જાય છે અને તેમના આર્થિક તંગીનો સામનો કરવું પડે છે. જાણો મહિલાઓને કયાં કાર્ય કરવા જોઈએ જેનાથી ઘરમાં હમેશા ધનનો વાસ થાય. 
ઘરની ગૃહિણીઓને સૂર્યોદયથી પૂર્વ ઉઠીને ઘરની સાફ-સફાઈ કરી લેવી જોઈએ. જેના ઘરોમાં એવું નહી થાય ત્યાં લક્ષ્મીનો વાસ નહી હોય. 
 
ગૃહિણીને ઘરની સાફ-સફાઈ પછી પોરે સ્નાન કરી લેવું જોઈએ. મોડેથી સ્નાન કરવું શુભ લક્ષણ નહી ગણાય. 
 
શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સ્નાન વગેરે કાર્યથી નિવૃત થઈ ભોજન બનાવું જોઈએ. 
 
સ્નાન વગર બનાવેલું ભોજન અપવિત્ર ગણાય છે. આવું ભોજનને ભગવાન પણ સ્વીકાર નહી કરતા આ રીતે ભોજનને ખાવું ચોરી સમાન ગણાય છે. 
 
સવારે તરત ઉઠીને સ્નાન કરી અને પૂજા કર્યા પછી ચા-નાશ્તો કરવું શુભ હોય છે. આવું ન કરવાથી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
સૂર્યોદય પછી કાંસકો નહી કરવા જોઈએ.તેથી દોષ લાગે છે અને લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
 
ગૃહિણીને વાત-વાત પર નારાજ પણ નહી હોવું જોઈએ. આવું કરવાથી ગૃહિણીઓને ઘરમાં આર્થિક તંગી અને પરેશાની બની રહે છે.