શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

શનિમહારાજને ખુશ કરવા હનુમાનજીના આ ટોટકા જરૂર કરો

1. જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે અને બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન નહી નિકળે તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવીને હનુમાન ચાલીસા કે હનુમાનજીના બીજા મંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો. 
2. ત્યારબાદ કાળા ચણા અને ગોળ સાથે નારિયેળ ચઢાવ્યા પછી શનિ બાધાથી બચવા માટે હનુમાનના 108 નામોના સ્મરણ કરો. નક્કી જ તમારી લાઈફમાં સારા ફેરફાર આવશે. 

3. જો મંગળ ગ્રહ તમારા જીવનમાં સ્વાસ્થય સમસ્યા ઉભી કરે છે અને તમે આ સમસ્યાથી બહાર નહી નિકળી શકી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીને ચોલાની સાથે ચમેલીનો તેલ, સિંદૂર અને ચના સાથે સૂર્યમુખીનો ફૂલ ચઢાવો. 
4. ત્યારબાદ પીપળના ઝાડની 8 પાન લઈ ચંદનની લાકડીથી તેના પર શ્રીરામ લખીને હનુમાનને ચઢાવો અને પછી હનુમાનના 108 વાર ચક્કર લગાવીને પ્રાર્થના કરો. તમારા બગડેલા કામ ચપટીમાં બની જશે 
 

5. જો ડર તમારું પીછો નહી મૂકી રહ્યા છે અને તનાવમાં છો તો 7 દિવસ હનુમાનજીની ખાસ પૂજા કરો. હનુમાન અષ્ટ્ક અને હનુમાન ચાલીસા દરરોજ 100 વાર વાંચો. આ હનુમાનજીને સિદ્ધ કવચ છે જે નક્કી જ ફાયદાકારી થાય છે. 
6. જો ભગવાનને પૂરી રીતે ખુશ કરવા ઈચ્છો છો તો તમારી ઉંચાઈ બરાબર લાલ દોરોને ગાંઠ બાંધીને નારિયેળ પર લપેટીને તેના પર કેસર કે સિંદૂરથી સ્વાસ્તિક બનાવીને હનુમાન ચાલીસા વાંચીને હનુમાનજીને ચઢાવો. 

7. તમારું મોઢું દક્ષિણની તરફ કરી સાત દિવસ સુધી દરરોજ પીપળના ઝાડ નીચે બેસી 108 વાર હનુમાન ચાલીસા વાંચો જેનાથી ધનના દ્વાર ખુલી જશે. 
8. જો તમને ગ્રહની સમસ્યા સતાવી રહી છે તો કાળા ચણા અને ગોળ લઈને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીને મંદિઅરમાં પ્રસાદ વહેંચવું અને હનુમાન ચાલીસાનો જાપ કરો.