1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : બુધવાર, 1 ડિસેમ્બર 2021 (08:54 IST)

વાસ્તુ ટીપ્સ -પૂજાસ્થળમાં ગંગાજળ રાખવુ શુભ

પૂજાસ્થળમાં ગંગાજળ રાખવુ શુભ હોય છે માન્યતા છે  કે તેનાથી ઘરમાં આવી રહી સમસ્યાઓ દૂર હોય છે 
અને સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાજળની ઘરમાં રાખવાથી શુભ ફળ પ્રદાન થાય છે તે પ્રકારથી આ પાણીથી નાહવાથી પાપ નો અંત થાય છે ગંગાજળ અન્ય પાણીથી અલગ હોય છે ગંગા નદીનું જળ ક્યારે ખરાબ નથી થતું અને આ જળ માં કીડા પણ નથી પડતા ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે આ પાણીથી નહાવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે.