બોરિંગ સેક્સ લાઈફને આ ડિફરેંટ સ્ટેજથી બનાવો ઈટ્રેસ્ટિંગ

sex2
Last Modified શનિવાર, 31 માર્ચ 2018 (09:55 IST)
પરિણિત લોકોના જીવનમાં સેક્સ કરવુ એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. ભલે પછી એ પુરૂષ હોય કે સ્ત્રી. આ બંનેને સેક્સની ડિમાંડ એટલી જ હોય છે જેટલી એક ભૂખ્યા માણસને ખાવાની. જો બંનેમાંથી કોઈ એકની પણ સેક્સની જરૂરિયાત પુરી થતી નથી તો તેમનુ લગ્ન જીવન તૂટવાના કગાર પર પહોંચી જાય છે. બીજી બાજુ
જો બોરિંગ થઈ જાય તો પણ સંબંધોમાં અંતર આવવુ શરૂ થઈ જાય છે.
તેથી આ ખૂબ જ જરૂરી છે કે સેક્સ લાઈફને ઈંટ્રેસ્ટિંગ બનાવી રાખવા માટે ઘણું બધુ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પોતાના જીવનમાં સેક્સના એવા અનેક સ્ટેજ હોય છે જેને અપનાવીને તમે તમારી સેક્સ લાઈફને એંજોય કરી શકો છો.
હનીમૂન દરમિયાન
- લગ્ન પછી જ્યારે તમે ક્યાક બહાર જાવ છો તો આ તમારી માટે એક યોગ્ય સમય હોય છે અને તમે આ સમય સૌથી દૂર અને એકલા જ હોવ છો આવામાઅં તમે સેક્સને ભરપૂર એંજોય કરી શકો છો.

ડિનર ટેબલ પર - લગ્ન પછી પુરૂષ મહિલાની પાછળ રેસ્ટ રૂમ સુધી જવાના બહાના શોધે છે. પણ ડિનર ટેબલ પર પણ તમે તેને એંજોય કરી શકો છો. જ્યા સુધી તમારી ફેમિલી ટેબલ પર પહોંચે તમે તમારા પાર્ટનરને કિસ કરીને સેક્સ માટે તૈયાર કરી શકો છો.

એક્સપરિમેંટલ રીતે - જ્યારે તમે સેક્સને એક જ રીતે કરીને બોર થઈ જાવ છો તો તમે એક્સપેરિમેંટલ રૂપે અનેક બીજી રીત અપનાવીને પણ લાઈફને ભરપૂર રીતે જીવી શકો છો.

ગર્ભધારણ માટે - જ્યારે તમે મા-બાપ બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય ત્યારે તમે વધુ સેક્સ કરો છો અને નવી નવી રીત અપનાવો છો. જેથી તમને ગર્ભધારણ કરવામાં કોઈ તકલીફ ન આવે.

અંતર ઓછુ કરવા માટે - આ એ સમય હોય છે જ્યારે તમારા બાળકો મોટા થઈ જાય છે અને તમને સેક્સ કરવામાં મુશ્કેલી થવા માંડે છે. આવામાં તમે બાળકોને દાદા-દાદી પાસે મોકલીને ફરીથી જૂનો રોમાંસ લાઈફમાં પરત લાવી શકો છો.


આ પણ વાંચો :