રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2023 (10:36 IST)

Shani Jayanti 2023: શનિ જયંતી ક્યારે છે, શનિદેવની પૂજા કરવાનો શુભ મુહુર્ત

Shani Jayanti 2023- શનિ જયંતી ક્યારે ઉજવાશે? આ વર્ષે શનિ જયંતી સોમવાર 18 મે, 2023 ના રોજ રાત્રે 9 વાગીને 44 મિનિટથી શરૂ થશે અને આવતા દિવસે એટલે કે 19 મેની રાત્રે 9 વાગીને 24 મિનિટ સુધી રહેશે. જોકે હિંદુ જ્યોતિષ શાસ્ત્રો મુજબ ઉદય તિથિ માન્ય હોવાથી શનિ જયંતી 19 મેના રોજ ઉજવવામાં આવશે 
 
શનિ જયંતિ 19 મેના રોજ શનિદેવની પૂજા કરવાનો શુભ સમય સવારે 7:11 થી 10:35 છે. બીજી તરફ, બપોરના મુહૂર્ત બપોરે 12:18 થી 2:00 વાગ્યા સુધી છે. સાંજે શનિદેવની પૂજા કરવાનો શુભ સમય 5:25 થી 07:07 રહેશે.