શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2022 (11:34 IST)

Sharad purnima 2022- શરદ પૂનમની રાત કરો આ કામ, વાંચો 15 મહત્વની વાતોં

sharad poonam
અશ્વિન માસની પૂર્ણિમા વર્ષભરમાં આવતી બધી પૂર્ણિમાથી શ્રેષ્ઠ ગણાય છે. એને શરદ પૂર્ણિમા કે કોજાગર પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્રમાનો પૂજન કરવું લાભદાયી રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું...
 
 
* શરદ પૂર્ણિમાને સવારે બ્રહ્મમૂહૂર્તમાં સૂઈને ઉઠવું.
* પછી નિત્યકર્મથી નિવૃત થઈને સ્નાન કરવું.
* પોતે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને એને સુંદર વસ્ત્રાભૂષણોથી સુશોભિત કરવું.
* ત્યારબાદ આસન આપવું
* વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નેવૈદ્ય, તાંબૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી એમના આરાધ્ય દેવનો પૂજન કરો
* એની સાથે ગોદૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્સ કરી પૂરીના રસોઈ સાથે અર્દ્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાડો.
* પશ્ચાત વ્રત કથા સાંભળો. એના માટે એક લોટામાં જળ અને ગ્લાસમાં ઘઉં,પાનના દોનામાં રોલી અને ચોખા રાખી કળશની વંદના કરીને દક્ષિણા ચઢાવો.
* પછી ચાંદલા કર્યા પછી ઘઉંના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો.
* પછી ઘઉંનો ગ્લાસ પર હાથ ઘુમાવીને બ્રાહ્મણીના પગના સ્પર્શ કરી ઘઉંના ગ્લાસ એને આપી દો.
* આખરેમાં લોટામાં જળથી રાતમાં ચંદ્રમાને અર્ધ્ય આપો.
* બધા શ્રદ્ધાળુઓને પ્રસાદ વિરણ કરો અને રાત્રિ જાગરણ કરી ભગવદ ભજન કરો.
* ચાંદની રોશનીમાં સૂઈમાં દોરા જરૂરી પિરોવવા.
* નિરોગી રહેવા માટે પૂર્ણ ચંદ્રમા જ્યારે આકાશના મધ્યમાં સ્થિત હોય. ત્યારે એનું પૂજન કરો.
* રાત્રે જ ખીરથી ભરેલી થાળી ખુલી ચાંદનીમાં મૂકી દો.