સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શરબત
Written By
Last Updated : બુધવાર, 3 એપ્રિલ 2019 (15:23 IST)

વેબદુનિયા રેસીપી- કાજૂ શેક

એક કપ કાજૂ 
3 ગિલાસ દૂધ 
3 ચમચી ખાંડ 
થોડી એલચી પાઉડર 
સજાવટ માટે- ટૂટી ફ્રૂટી 
વિધિ- કાજૂને 10-15 મિનિટ માટે દૂધમાં પલાળીને રાખો. જો તમને ટેસ્ટે શકે બનાવું છે તો સરસ હશે કે કાજૂને પલાળી રાખો. 
- નક્કી સમય પછી મિક્સરમાં ઠંડુ દૂધ, કાજૂ અને ખાંડ નાખી સારી રીતે વાટી લો. 
- તૈયાર શેકને જુદા-જુદા ગિલાસમાં કાઢી લો. તેમાં એલચી પાઉડર નાખી કાં તો પીવી લો કે ફ્રિજરમાં થોડીવાર મૂકીને પીવો. 
- તમે તેમાં આઈસક્યૂબ પણ નાખી શકો છો.