શેર બજાર : આજના મુખ્ય બિંદુ

મુંબઈ.| વેબ દુનિયા|

શેર બજારમાં 31 માર્ચ, મંગળવારના મુખ્ય બિંદુ આ પ્રકારના છે -

ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યુ.

સેંસેક્સમાં 82 વધુ અને નિફટીમાં 27 અંકોનો વધારો.

રિલાયંસ, ઈંફોસિસ, ઓએનજીસી, ભારતી એયરટેલ, સેલ, આઈસીઆઈસીઆઈ, ડીએલએફ, ટાટા સ્ટીલના શેર વધારાની સાથે ખુલ્યા. જેટ એયરવેઝના શેરોમાં શરૂઆતી ખોટ.

બજારમાં દિવસભર વધારો-ઘટાડો થવાની શક્યતા.


આ પણ વાંચો :