શેર બજાર : આજના મુખ્ય બિંદુ

મુંબઈ| વેબ દુનિયા|

શેર બજારમાં 31 જુલાઈ શુક્રવારના મુખ્ય બિંદુ આ પ્રકારના છે. ભારતીય શેર બજાર વધારા સાથે ખુલ્યા. સેંસેક્સમાં અંકોનો શરૂઆતી વધારો, નિફ્ટી પણ અંક વધીને ખુલ્યા.

ડીએલએફ, યૂનિટેક, એચડીઆઈએલ, આરઆઈએલ, સ્ટેટ બેંક, આઈસીઆઈએલ, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમા વધારા સાથે વેપાર.
અમેરિકી શેર બજાર વધારા સાથે બંધ.


આ પણ વાંચો :