ભગવાન શિવ જેવુ વર જોઈએ તો કરો જયા પાર્વતી વ્રત ધાર્મિક માન્યતા એવી છે કે જયા પાર્વતીના વ્રત કરવાથી સારો વર અને બાળકો પ્રાપ્ત થાય છે.