સંબંધિત સમાચાર
- Sawan Somwar Vrat Rules: સોમવારના ઉપવાસમાં શું ખાવું યોગ્ય છે અને શું નહીં? તેના નિયમો જાણો
- Randhan Chhath recipes- રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ
- Shravan maas 2024 - શ્રાવણ મહિનામાં ખાસ જ્યોતિષ ઉપાય
- Srawan 2024 Somwar Upay: શ્રાવણના પહેલા સોમવારે ચોખા ના 4 દાણા નો કરો આ ઉપાય, બધી પરેશાનીઓ થી મળશે રાહત
- શિવ પૂજા સામગ્રી- શ્રાવણ સોમવાર વ્રત પૂજા અને શિવલિંગ અભિષેકની સામગ્રી
Shravan Maas 2025 - શ્રાવણના શુભ મહિનાની આપ સૌને શુભકામનાઓ
શ્રાવણ મહિનાથી જ તહેવારોની સીઝન શરૂ થઈ જાય છે. શિવના પ્રિય આ મહિનામાં લોકો ધ્યાન અને પૂજા પાઠ કરે છે. આ મહિનો હરિયાળી અને વરસાદનો છે. કુદરત સોળે કળાએ ખીલી જાય છે. તન અને મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે. આ વખતે શ્રાવણનો મહિનો સોમવારથી શરૂ થઈને સોમવારે સમાપ્ત થઈ રહ્યો છે. આ પાવન મહિનાની તમારા મિત્રો અને સંબંધીઓને આ મેસેજ દ્વારા પાઠવો શુભેચ્છા...
good wishes
અદ્દભૂત ભોલે તારી માયા
અમરનાથમાં ડેરો જમાવ્યો
નીલકંઠમાં તમારો પડછાયો
તમે જ મારા દિલમાં સમાયા
શ્રાવણની હાર્દિક શુભકામના
good wishes
ઓમ ત્ર્યમ્બકં યજામહે
સુગન્ધિં પુષ્ટિવર્ધનમ
ઉર્વારુકમિવ બન્ધનં
મૃત્યુરમુક્ષિયા મામૃતાત્
શ્રાવણની હાર્દિક શુભકામના
savan good wishes
ન તો અભાવમાં જીવીએ છીએ
ન તો કોઈ પ્રભાવમાં જીવીએ છીએ
ભગવાન શિવના ભક્ત છે અમે
ફક્ત સ્વભાવમાં જીવીએ છીએ
શ્રાવણની હાર્દિક શુભકામના
savan good wishes
બધા દુખ બધા કષ્ટ
બધા રોગ ભાગી જાય છે
જ્યારે શ્રાવણમાં બાબા
ભોલેનાથ જાગી જાય છે
શ્રાવણની હાર્દિક શુભકામનાઓ
savan good wishes
ૐ મા જ આસ્થા
ૐ માં જ વિશ્વાસ
ૐ માં જ શિવ
શિવ છે આખો સંસાર
હેપી શ્રાવણ 2025
savan good wishes
ભોલે આવે તમારે દ્વાર
ખુશીઓથી ભરેલો રહે સંસાર
ન રહે જીવનમાં કોઈ દુ:ખ
ચારે બાજુ રહે બસ સુખ
શ્રાવણની હાર્દિક શુભેચ્છા
savan good wishes
અકાલ મૃત્યુ વો મરે
જો કામ કરે ચાંડાલ કા
કાલ ભી ઉસકા ક્યા બિગાડે
જો ભક્ત હો મહાકાલ કા
શ્રાવણની હાર્દિક શુભકામના