1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (09:13 IST)

શ્રાવણ મહિનામાં સોમવારે 5 શિવામૂઠ ચઢાવો..

shravan somvar shivamuth in gujarati
shravan somvar shivamuth - શ્રાવણ મહિનામાં સોમવારે 5 શિવામૂઠ ચઢાવો..
shravan somvar shivamuth 2023-  સફળતા અને સુખ માટે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવલિંગ પર 5 શિવામૂઠ ચઢાવવામાં આવે છે.
 
 શિવામૂઠ 1 -  21 ઓગસ્ટ 2023 
 શિવામૂઠ 2 - 28  ઓગસ્ટ 2023 
 શિવામૂઠ 3- 4 સેપ્ટેમ્બર 2023 
 શિવામૂઠ 4 - 11 સેપ્ટેમ્બર 2023 
 
 શિવામૂઠ 1- પહેલા કાચા ચોખાની એક મુટ્ઠી એક મુટ્ઠી ચઢાવવામાં આવે છે.
 
 શિવામૂઠ 2 - બીજી વારમાં એક મુટ્ઠી  તલ એક મુટ્ઠી ચઢાવવામાં આવે છે.
 
 શિવામૂઠ 3- ત્રીજી વારમાં એક  મુટ્ઠીમગ ચઢાવવામાં આવે છે.
 
 શિવામૂઠ 4 - ચોથી વારમાં એક મુટ્ઠી જવ ચઢાવવામાં આવે છે.
 
 શિવામૂઠ 5 છેલ્લે એક મુટ્ઠી સત્તૂ ચઢાવવામાં આવે છે