કઝાકિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી બીજી એશિયાઈ ઓલેમ્પિક મુક્કેબાજી ક્વાલિફાયમાં ભારતીય બોક્સર જિતેન્દ્ર કુમારે આજે લાઈટ ફ્લાઈવેટ વર્ગમાં વિશ્વ ચેમ્પિયનશીપમાં 2003માં કાંસ્ય પદક જીતનાર પાકિસ્તાનના બોક્સર કરીમને પરાજીત કર્યો હતો.