1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ઈંડિયનવેલ્સ , શનિવાર, 22 માર્ચ 2008 (10:51 IST)

સેમીફાઈલનમાં ફેડરર ફિશને ટકરાશે

ઈંડિયનવેલ્સ. અમેરીકાના માર્ડી ફિશે પેસેફિક લાઈફ ઓપન ટૂર્નામેંટના ક્વાર્ટરફાઈનલમાં સાતમો ક્રમાંક અર્જેંટિનાના ડેવિડ નૈલબેંડિયનને હાર આપીને રોજર ફેડરરની સાથે ટકરાવાની એક તક મેળવી છે. દુનિયાના 98મા નંબરના ખેલાડી ફિશે 22 એસ લગાવતાં 6.3, 6.7, 7.6થી જીત નોંધાવી છે.