1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , મંગળવાર, 25 માર્ચ 2008 (08:08 IST)

આમિર ઓલમ્પિક મસાલ લઈને દોડશે

મુંબઈ. પોતાનાં નિર્દેશનમાં પ્રથમ ફિલ્મ 'તારે જમીન પર' થી બનાવનારા દિગ્ગજ અભિનેતા આમિર ખાન નવી દિલ્હીમાં 17 એપ્રિલે ઓલમ્પિક મસાલ રેલીમાં મશાલદોડવીરની ભૂમિકા ભજવશે.

ખાન સાથે પોકીસ શોધ અને વિકાસ બ્યૂરોની પૂર્વ મહાનિર્દેશક ડો. કિરણ બેદી, બીએઆઈએફ વિકાસ શોધ ફાઉંડેશનનાં અધ્યક્ષ નરાવન હેગડે, વિશ્વ વન્યજીવ કોષનાં મહાસચિવ અને મુખ્ય કાર્યકારી અધિકારી રવિ સિંહ, કોકા કોલા ભારતનાં અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અતુલ સિંહ તથા પર્યાવરણવિદ વાય.સુભાષ ચન્દ્ર રેડ્ડી પણ ઓલમ્પિક મસાલ રેલીમાં ભાગ લેશે.

કોકા કોલા પર્યાવર્ણ ચેમ્પિયનનો ભાગ આ બધા લોકોએ પર્યાવરણને બચાવવા અને જળ સંરક્ષણનું સમર્થન કરવાનાં શપથ લીધા હતાં.