1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 24 માર્ચ 2008 (08:46 IST)

ઓલમ્પિક ચીનમાં આયોજીત થાય : લામ

નવી દિલ્હી. તિબેટઓનાં ધાર્મિક નેતા દલાઈ લામાએ રવિવારે જણાવ્યું હતું કે, તાજેતરમાં લ્હાસા અને તેની આસપાસ તિબેટીઓ તથા ચીની અધિકારીઓ વચ્ચે વધતા સંઘર્ષ છતાં ઓલમ્પિક રમતો ચીનમાં જ આયોજીત થવી જોઈએ.

દલાઈ લામાએ એક આધ્યાત્મિક કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું પેઈચિંગનાં આયોજનનું સમર્થન કર્યું છું. ચીને દલાઈ લામા પર આક્ષેપ હતો કે તેઓ તિબેટનાં પેદા થયેલી સ્થિતિનો લાભ લઈને સ્વાયત્ત તિબેટની પોતાની માંગણીનું સમર્થન કરી રહ્યાં છે. ચીનનાં આવા આરોપ બાદ થોડા કલાકમાં જ દલાઈ લામાની આ ટીકા આવી હતી.