છ ટીમોની 26 મી પીએસપીબી હોકી ટૂર્નામેન્ટનું આયોજન આજથી મુંબઈ હોકી સંઘનાં મેદાન પર કરવામાં આવશે. સ્પર્ધામાં આઈઓસીએલ, બીપીસીએલ, આઈઓસી, ગેલ અને ઓએનજીસીની બે ટીમો ભાગ લેશે. ફાઈનલ મેચ 28 માર્ચે રમવામાં આવશે.