1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|

શારાપોવા અને કુત્જેનત્સોવા અંતિમ ચારમાં

ઈંડિયન વેલ્સ. કેલિફોર્નિયા. પૂર્વ ચેમ્પીયન રૂસની મારિયા શારાપોવા અને તેમની હમવતન સ્વેતલાના કુઝનેત્સોવા અહીંયા પેસેફિક લાઈફ ઓપન ટુર્નામેંટની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ચોથો ક્રમાંક મેળવનાર શારાપોવાએ બુધવારે ક્વાર્ટરફાઈનલના સામનામાં ગત વિજેતા સ્લોવાકીયાની ડેનિયલા હંતુચોચાને 7...6, 6...1 થી હરાવી દિધી હતી. જો કે પહેલાં સેટમાં શારાપોવા 2...5થી પાછળ રહી હતી પરંતુ ત્યાર બાદ તેણે જબરજ્સ્ત પ્રદર્શન કરતાં પાછી ફરીને પહેલો સેટ 7...6થી જીતી લીધો હતો.