ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કાંડામાં ઈજાના કારણે મિયામીમાં રમાઈ રહેલી 21 લાખ ડોલરની સોની એરિક્સન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું હતુ.