બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 12 જુલાઈ 2017 (14:10 IST)

Jagga jasoos નહી ચાલી તો રણબીર એક્ટિક મૂકીને આ કામ કરશે....

જગ્ગા જાસૂસની સફળતા રનબીર કપૂર માટે બહુ મહ્ત્વ રાખે છે. તેના પગેલા એ રૉય, બેશરમ, બૉલ્બે વેલવેટ તમાશા જેવી ફ્લૉપ ફિલ્મો આપી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કરોડોનો નુકશાન કરી દીધા છે. જો જગ્ગા જાસૂસ નહી ચાલી તો રણબીર આ કામ કરશે. જુઓ આગળ... 

મારા દાદાએ  "બૂટપૉલિશ" ફિલ્મ બનાવી હતી. હું આ કામ સરળતાથી કરી શકું છું.  

ચાના ધંધામાં તો ક્યાં થી ક્યાં પહોંચી શકાય.. 

એ ભાઈ જરા દેખકે ચલો... રિક્શા ચલાવતા પણ જાણું છું.. 
 

ખેતરમાં પણ કામ કરી શકું છું..