બુધવાર, 10 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : મંગળવાર, 20 નવેમ્બર 2018 (10:38 IST)

લક્સ ગોલ્ડન રોજ અવાર્ડમાં બૉલીવુડ સ્ટાર્સએ વિખેર્યા જલવા, જુઓ શાનદાર ફોટા

lux golden awards
18 નવેમ્બરની સાંજે મુંબએમાં લક્સ ગોલ્ડન અવાર્ડસ 2018નો આયોજન થયું. જેમાં બધા બૉલીવુડ સેલિબ્રિટીજએ જલવા વિખેર્યા. તેમાં ગયા જમાનાની અભિનેત્રીઓથી લઈન વર્તમાન સુધીની એક્ટ્રેસ હતી. 
 
બધા સ્ટાર્સ સજી ધજીને આવ્યા હતા. . સુંદરતા અને ગ્લેમરની બાબતે એક બીજાને ટક્કર આપી રહ્યા હતા. એશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, તાપસી પન્નૂની સુંદરતા જોતા જ બનતી હતી. 
 
અક્ષય કુમાર વરૂણ ધવન જેવા મેલ સ્ટાર્સ પણ ત્યાં હતા અને તેને જમીને ખૂબ ધમાલ મચાવ્યું. આ અવસરે ખાસ ફોટા 
(બધા ફોટા- ગીરીશ શ્રીવાસ્તવ) 
જેકલીન ફર્નાડીસ  એશ્વર્યા રાય  આલિયા ભટ્ટ