શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (13:51 IST)

80ના દશકમાં બોલ્ડ સીનથી મચાવી હતી સનસની, દાઉદની સાથે જોવાતા જ બર્બાદ થઈ ગયું કરિયર

-જાણો 9 ખાસ વાતોં 
રાજ કપૂરના નિર્દેશનમાં બની ફિલ્મ "રામ તેરી ગંગા મેલી" ની હીરોઈન મંદાકિની તો તમને યાદ જ હશે. મંદાકિની ફિલ્મોમાં આવ્યા પછી મળ્યું આ નામ. મંદાકિનીનો અસલી નામ યાસ્મીન જોસેફ છે. મંદાકિનીનો જનમ 30 જુલાઈ 1963ને યૂપીના મેરઠમાં થયું હતું. રામ તેરી ગંગા મેલીમાં ગંગાના રોલ માટે રાજ કપૂરની પ્રથમ પસંદ નથી હતી. રાજ કપૂરએ પહેલા સંજના કપૂરને લાંચ કરવાનો પ્લાન કર્યું હતું. પછી ગંગાના રોલ માટે ડિમ્પલ કપાડિયાનો પણ સ્ક્રીન ટેસ્ટ લીધું. આખેર આ રોલ મેરઠની રહેનારી યાસ્મીન જોસેફ એટલે કે મંદાકિનીના ભાગમાં આવ્યું. 
 
22 વર્ષની મંદાકિનીએ પડદ પર બોલ્ડ સીન કરી બધાને હેરાન કરી નાખ્યું હતું. આ ફિલ્મમાં ઝરનાની નીચે સફેદ પાતળા કપડા પહેરીને મંદાકિની પલળતા વાળું સીન ખૂબ પુપુલર થયું હતું. આજે પણ ઘણા લોકોને યાદ હશે. ફિલ્મને ઘણા લોકોએ અશ્લીલ સુધી કહ્યું પણ આ ફિલ્મ માટે તેને ફિલ્મફેયર અવાર્ડમાં બેસ્ટ એકટ્રેસ 
નૉમિનેશન પણ મળ્યુ હતું. તે દિવસો રાજ કપૂરની ફિલ્મોનો ભાગ થવું ગર્વની વાત ગણાતી હતી. 
મંદાકિની ફિલ્મોમાં તેમના કામથી વધારે મોસ્ટવાંટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની સાથે અફેયરના કારણે ચર્ચામાં રહી. વર્ષ 1994માં દાઉદ ઈબ્રાહિમની સાથે મંદાકિનીની કેટલીક ફોટા વાયરલ થઈ હતી જેને હંગામો મચાવી દીધું. કહેવાય છે કે મંદાકિની અને દાઉદનો એક દીકરો પણ છે. પણ મંદાકિની આ વાતથી નકારે છે. 
મંદાકિનીએ લીડિંગ ડેલીને આપેલ ઈંટરવ્યૂહમાં કહ્યું હતું કે તે દાઉસની માત્ર મિત્ર છે. દુબઈ હમેશા શો માટે જતી હતી અને તેમજ દાઉદથી ઘણીવાર ભેંટ થઈ. સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની ફિલ્મ "વંસ ઑપન દ ટાઈમ" ફરીથી સોનાક્ષીની ભૂમિકા મંદાકિનીથી પ્રેરિત હતું. આ ફિલ્મમાં અક્ષયએ ગેંગ્સ્ટાર દાઉદની ભૂમિકા ભજવી હતી. 
 
મંદાકિનીએ વર્ષ 1996માં ફિલ્મથી કિનારો કરી લીધું. આવું આથી કારણકે તેમની બૉક્સ ઑફિસ પર કોઈ પણ ફિલ્મ કઈક ખાસ કમાલ નહી જોવાઈ શકી હતી. મંદાકિનીએ લગ્ન કરી લીધા છે. મંદાકિનીના પતિનો નામ ક્ગ્યૂર ટી રિનપોચે ઠાકુર છે. તે બુદ્ધિસ્ટ મૌંક રહ્યા છે. મંદાકિનીના બે દીકરા છે. દીકરાનો નામ રાબિલ અને દીકરીનો નામ ઈનાયા ઠાકુર છે.