બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

શાહરૂખના વ્યવહારના કારણે ગૌરીએ લીધું હતું બ્રેકઅપનો ફેસલો, જાણો 5 રૂચિકર વાતોં.

બૉલીવુડમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ગણના સૌથી પ્યારા કપલમાં કરાય છે. બન્ને 27 વર્ષની સાથે છે અને એ પ્યારી જોડી આજે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. બન્નેના પ્રેમ માટે તેમના પરિવારથી જંગ કરી અને આખરે પરિવારને તેના પ્રેમની આગળ નમવું પડયો અને 1991માં બન્ને સાત જનમો માટે એક બીજાના થઈ ગયા. 8 ઓક્ટોબર શાહરૂખ ખાની પત્ની ગૌરી ખાનનો જનમદિવસ હોય છે.  ગૌરી આ વખતે તેમનો 48મો જનમદિવસ ઉજવશે. તેના જનમદિવસના અવસર પર આવો તમને જણાવીએ છે કેટલીક એવી રૂચિકર વાતો જે તમે તેના વિશે નહી જાણતા હોય. 
 
શાહરૂખ ખાનથી લગ્ન કરતા પહેલા ગૌરી ખાનનો પૂરો નામ ગૌરી છિબ્બર હતો. આજે એક સકસેસફુલ બિજનેસ વુમન છે. ગૌરી રેડ ચિલિજ એંટરટેનમેંટની કો ઓનર છે. તેણે તેમની પ્રથમ ફિલ્મ મૈ હૂ ના 2004માં પ્રોડયૂસ કરી હતી. તેથી ઈંટીરિયર ડિજાઈનર ગૌરી ખાનએ તેમનો કરિયર 2012માં શરૂ કર્યો હતો. 
 
હવે ગૌરી ખાનનો જનમદિવસ હોય અને શાહરૂખ તેના અફેયરની વાત ન હોય એવું કેવી રીતે બને. શાહરૂખ ખાન અને ગૌરી સ્કૂલના સમયથી એક બીજાથી પ્રેમ કરતા હતા અને ઘણા વર્ષોના અફેયર પછી બન્ને તેમના પ્રેમ વિશે ઘરવાળાને જણાવ્યું. પણ શાહરૂખ ખાનના મુસ્લિમ જોવાથી ગૌરીના ઘરવાળાને આ રિસ્તા મંજૂર નહી અતો. 
બન્ને એક બીજાને મેળવા માટેખૂબ પપાડ વળ્યા. પણ આખરે પ્યારની જીત થઈ. જણાવીએ કે બન્નેની પ્રથમ ભેંટ 1984માં એક કોમન ફ્રેડની પાર્ટીના સમયે થઈ હતી. ત્યારે શાહરૂખ માત્ર 18 વર્ષના હતા. શાહરૂખ અને ગૌરી એક બીજાનો સાથે મેળવવા માટે ખૂબ સ્ટ્રગલ કરવું પડયું. શાહરૂખએ ગૌરીના પેરેંટસને ઈંપ્રેસ કરવા માટે પાંચ વર્ષ સુધી હિંદુ હોવાના નાટક કર્યો. 
 
શાહરૂખ ખાન શરૂઆતમાં ગૌરીને લઈને ખૂબ વધારે પજેસિવ હતા. તેણે તેને બીજાથી વાત કરવી, વાળ ખુલ્લા રાખવા પસંદ નહી હતો.  તેનાથી પરેશાન થઈ ગૌરી તેનાથી બ્રેકઅપ સુધી કરી લીધો હતો. પણ પછી શાહરૂખ તેને મનાવવા મુંબઈ પહોંચી ગયો. આ બધું જોઈ ગૌરીનો દિલ પિગળી ગયો અને ગૌરી ખાનએ 25 ઓક્ટોબર 1991ને શાહરૂખથી લગ્ન કરી લીધી. 
 
શાહ્રૂખ ગૌરીથી આટલો પ્રેમ કરતા હતા કે તેને મૂકી કોઈ બીજાને જોવું પણ પસંદ નહી કરતા હતા. જ્યારે શાહરૂખના મિત્ર તેને મજાક ઉડાવતા હતા તો શાહરૂખ કહેતા હતા મારી ગૌરી સૌથી હૉટ છે.