અંજીરની વેડમી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - અંજીર 250 ગ્રામ, કોપરાનું છીણ 300 ગ્રામ, મેદો 150 ગ્રામ, ચોખ્ખુ ઘી 150 ગ્રામ, કાજૂ 300 ગ્રામ.

બનાવવાની રીત - અંજીરને ઉકાળી લો. હવે અંજીરમાં કાજૂ નખીને તેની પેસ્ટ બનાવી લો. તેમા કોપરાનું છીણ નાખીને આ સામગ્રીને ઘી માં સારી રીતે શેકી લો. હવે ઠંડી થવા દો. મેંદામાં મોણ નાખીને ગૂંથી લો અને તેના લૂઆ બનાવી લો. તેમા અંજીરનુ મિશ્રણ ભરીને વણી લો. નોનસ્ટિક તવા પર ઘી લગાવીને શેકી લો. ગરમા-ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :