એપલ આઈસ્ક્રીમ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ખાંડ અને ત્રણ સફરજન તેમજ ગાર્નિશિંગ માટે 250 ગ્રામ ડ્રાયફ્રુટ્સ

બનાવવાની રીત - સફરજનની છાલ કાઢી લો. તેને ટૂકડાંમાં કારી ગ્રાઇન્ડરમાં નાંખી ગ્રાઇન્ડ કરો. મેશ થઇ જાય એટલે તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરો. હવે બધા મિશ્રણને ગ્રાઇન્ડરમાંથી કાઢી આઇસક્રીમ મેકરમાં નાંખો અને ફ્રીઝમાં મૂકી દો. લગભગ અડધા કલાક સુધી રહેવા દો. તમારો આઇસક્રીમ બનીને તૈયાર છે. સર્વ કરતી વખતે ઉપરથી ડ્રાયફ્રુટ્સ નાંખી ગાર્નિશ કરો.


આ પણ વાંચો :