ઓરેંજ પેશન કૂલ આઈસક્રીમ

નઇ દુનિયા|
N.D
સામગ્રી - ખાંડ 100 ગ્રામ, કંડેસ્ડ મિલ્ક 1/2 કપ, દૂધ - 1 કપ, સંતરાનુ જ્યુસ 1 કપ, માર્મલેડ 2 ચમચી, ક્રીમ દોઢ કપ, સંતરાની ફાંક અંદાજથી

બનાવવાની રીત - દૂધ અને ખાંડને સારી રીતે મિક્સ કરી 15 મિનિટ માટે મુકી દો. મિલ્ક મેડને ફેંટો. હવે મિલ્ક મેડ અને સંતરાનો રસ નાખી દો અને ફેંટો. ક્રીમને ખૂબ ફેંટો અને મિશ્રણમાં મિક્સ કરી દો અને ફ્રીઝરમાં મુકી દો. આઈસ્ક્રીમ જામી જાય કે તેને ચાર પ્લેટમાં કાઢો. ઉપરથી સંતરાની ફાંક મુકીને સજાવો.


આ પણ વાંચો :