શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

કેરીનુ પાન

N.D
સામગ્રી - 3-4 કેરીના પાપડ, 50 ગ્રામ કોપરાંનુ છીણ, 50 ગ્રામ દળેલી ખાંડ, કતરેલા મેવા - બદામ, પિસ્તા, કાજૂ અને કિશમિશ, ઈલાયચી પાવડર એક ચમચી, 8-10 લવિંગ, ચાંદીની વરક - 3 થી 4.

બનાવવાની રીત - કોપરાનુ છીણ, ખાંડ અને કતરેલા મેવાને મિક્સ કરીને તૈયાર કરી લો. પાપડના 4 ભાગ કરો. પાનના મસાલાની જેમ પાપડના ટુકડા પર મેવાનુ મિશ્રણ મુકીને, તેની પાનના બીડા જેવો આકાર આપીને તેના ઉપર લવિંગથી પેક કરી દો. ઉપરથી ચાંદીની વરક લગાવીને મહેમાનોને સર્વ કરો.