ગુજરાતી વાનગી - કેરીનું પનું

વેબ દુનિયા|
P.R
સામગ્રી: 6 મધ્યસાઈઝનકાચકેરી, 3. 3/4 પાણી, 1 ટીસ્પૂશેકીનપાવડકરેલુજીરુ, 1/2 ટીસ્પૂલામરચાનપાવડર, 1 ટીસ્પૂનમક , ટેબલસ્પૂખાંડ, 3 ટેબલસ્પૂઝીણસમારેલફૂદિનો , 12 ક્રકરેલઆઈસ-ક્યૂ
બનાવવાની રીત: - કાચી કેરીને પાણીમાં બાફી લો. 10 મિનીટ સુધી ઉકળવા દો. કેરીને પાણીમાંથી નિતારીને તેની છાલ ઉતારી લો. તેના ગોટલાને હટાવીને તેનો પલ્પ એક મોટા પેનમાં કાઢી લો. તેમાં ખાંડ, મીઠું, લાલ મરચાનો પાવડર અને જીરૂ પાવડર ઉમેરો. તેને સ્મૂથ થાય ત્યા સુધી ફેંટી લો. હવે તેમાં ઝીણો સમારેલો ફૂદિનો ઉમેરો અને ફરીથી મિક્સ કરો. તૈયાર થયેલા આમ પન્નાને એક જગમાં ભરી લો. તેને ક્રશ કરેલા આઈસ સાથે ઠંડુ કરીને સર્વ કરો.


આ પણ વાંચો :