ગુજરાતી વાનગી - દહીં કસ્ટર્ડ

P.R
સામગ્રી: 200 ગ્રામ સિઝનલ ફ્રૂટ (ઝીણા સમારેલા)
150 મિલી દહીં, 3 ટેબલસ્પૂન ખાંડ, 1 ચપટી નમક, 50 મિલી પાણી

બનાવવાની રીત: • બે ટેબલસ્પૂન જેટલા ફ્રૂટને બાજુમાં રાખીને બાકીની બધી સામગ્રીને સ્મૂથ બ્લેન્ડ કરી દો.
• તૈયાર થયેલી લસ્સીને એક ગ્લાસમાં રેડી દો.
• બાજુમાં રાખેલા ફ્રૂટ સાથે લસ્સીને ગાર્નિશ કરો.
વેબ દુનિયા|
• ફ્રિઝમાં મૂકીને ઠંડી થાય એટલે સર્વ કરો.


આ પણ વાંચો :