ગુજરાતી સ્વીટ ડિશ - પેઠાના લાડુ

paneer mava modak
Last Modified મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (15:11 IST)
સામગ્રી-
100 ગ્રામ )આગરાના પેઠા
100 ગ્રામ પનીર
1/2 વાટકી છીણેલું નારિયલબનાવાની રીત -
વાટેલા પેઠા અને પનીરને સારી રીતે મિક્સ કરી લો. એ પછી એમાં સારી રીતે છીણેમું. નારિયળનો ભૂકો મિક્સ કરો . એમાં ખાંડ નાખવાની જરૂર નહી. હવે તૈયરા મિશ્રણની ગોળી કરી લો અને એક -એક બદામ કાપી એના પર સારી રીતે સજાવી દો. હવે તૈયાર છે સ્વાદિષ્ટ રેસીપી પેઠા પનીરઆ પણ વાંચો :