ગુલાબજાંબુ મેંગો સરપ્રાઈઝ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1/2 કપ મેંગો પલ્પ, 250 ગ્રામ દૂધ, 4 ગુલાબ જાંબુ, 1 મોટી ચમચી દળેલી ખાંડ, 8-10 બદામ.

બનાવવાની રીત - મેંગો પલ્પ, ખાંડ અને દૂધને મિક્સ કરી મિક્સરમાં ફેંટી લો. પલ્પને પહોળા વાસણમાં મુકી ફ્રીઝમાં ઠરવા માટે મુકી દો. માઈક્રોવેવમાં ગુલાબજાંબુ થોડા ગરમ કરી લો અને સર્વિંગ ડિશમાં ગોઠવી લો. પલ્પને કાપીને ગુલાબજાંબુની ચારે બાજુ ફેલાવી દો. કાપેલી બદામ ભભરાવીને સર્વ કરો.


આ પણ વાંચો :